તુવેર અને મસૂર

તુવેરના પાંદડા પર ફાયલોસ્ટિક્ટા ટપકાં

Phoma cajanicola

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર ડાઘ.
  • અસંખ્ય નાના, કાળા રંગના કણો.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

પાંદડાં પર ગોળાકાર, લંબગોળ અને અનિયમિત અથવા V-આકારના ડાઘનું નિર્માણ થવું. આ ડાઘ રાખોડી અથવા શ્યામ રંગના અને ફરતે ઘેરા રંગની સાંકળી કિનારી ધરાવે છે. જુના ડાઘના કિસ્સામાં, અસંખ્ય, નાના કાળા રંગના કણો જોવા મળે છે (પાયકનીડીયલ બોડી, એટલે કે ફેલાયેલા વંધ્ય કણો).

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગનું સફળતાપૂર્વક નિયંત્રણ કરી શકાય તેવી કોઈપણ પ્રકારની જૈવિક પદ્ધતિ વિશે ખબર નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર ટપકાં નિર્માણ થાય કે તરત નિયંત્રિત ઉત્પાદનો સાથે સારવાર કરવું જોઈએ.

તે શાના કારણે થયું?

ફાયલોસ્ટિક્ટા એજેનિકોલા ફૂગ દ્વારા નુકસાન નિર્માણ થાય છે. આ ફૂગ જયારે પાંદડાં પર વિકસે છે ત્યારે તેને ફાયલોસ્ટિક્ટા તરીકે દર્શાવાય છે, અને જયારે છોડના અન્ય ભાગ પર નિર્માણ થાય ત્યારે વૈજ્ઞાનિક રીતે ફોમા તરીકે વર્ણવવામાં આવે છે. ફૂગ પાકના અસરગ્રસ્ત અવશેષોમાં ટકી રહે છે અને બિયારણ દ્વારા પરિવહન પામી શકે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ રોગના વિકાસ માટે સાનુકૂળ રહે છે.


નિવારક પગલાં

  • ફૂગ ટકી રહેવાની શક્યતાઓ ઓછી કરવા માટે પાકની ફેરબદલી અને નિયમિત પણે કાપણીની ટેવ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો