જામફળ

પાંદડાં પર હાયલોડર્મા ટપકાં

Hyaloderma sp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર ઈંટ જેવા લાલ રંગના ટપકાં.
  • ટપકાં અને પાનખર નિર્માણ.

માં પણ મળી શકે છે

1 પાક
જામફળ

જામફળ

લક્ષણો

પાંદડાની નીચેની બાજુએ ફૂગનો વિકાસ થાય છે. ટપકાંના કારણે પાંદડાં ખરી પડે છે. તંદુરસ્ત પાંદડા પર ડાઘનો ફેલાવો થાય છે અને તે એકરૂપ થઇ પાંદડાની સપાટી પર 4 - 5 મીમી વ્યાસ સુધીના અર્ધ-વર્તુળાકાર અથવા મોટા અનિયમિત આકારના ડાઘ નિર્માણ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, નિયંત્રણ માટે કોઈ જ પ્રકારની જૈવિક પદ્ધતિ ધ્યાનમાં નથી આવી.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારનો સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. વરસાદી મોસમમાં (0 - 3%) કોપર ઓક્સીકલોરાઇડ નો છંટકાવ કરવાથી રોગનું સંચાલન કરી શકાય છે.

તે શાના કારણે થયું?

આ નુકસાન ફૂગથી નિર્માણ થાય છે, જે ભીના હવામાનમાં મોટા પાંદડાને ચેપ લગાડે છે. આગળના તબક્કે વધુ ભેજવાળી પરિસ્થિતિમાં આ રોગ પાંદડાની મુખ્ય નસની આસપાસ ટપકાંનું કારણ બની શકે છે.


નિવારક પગલાં

  • લાંબા સમયગાળા સુધી રોગ માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થાય તે પહેલાં કોપર યુક્ત સંયોજનોથી સારવાર કરવાથી રક્ષણ પૂરું પાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો