Plantix દ્વારા ચકાસાયેલ ગુણવત્તા:
ખેતીને લગતા ઉત્પાદનો કે જેની પર તમે ભરોસો કરી શકો છો

પાકનું રક્ષણ કરતા દરેક ઉત્પાદનોની રાસાયણિક રચના તેના લેબલ પર દર્શાવ્યા પ્રમાણે છે કે નહિ તેની અમે પ્રયોગશાળામાં ચકાસણી કરીએ છીએ
Arm
Glufosinate Ammonium 13.5% SL
Fine 5
Fipronil 5% SC
Klip 5
Emamectin Benzoate 5.0% SG
Agrinex L
Chlorantraniliprole 18.5% SC
Super Star
Azoxystrobin 11% + Tebuconazole 18.3% SC

હંમેશા ઉત્પાદનનો ઉપયોગ કરતા પહેલા તેના પરનું લેબલ વાંચો. તમારા ઉત્પાદનોના ચકાસણીનું પ્રમાણપત્ર મેળવવા માટે, અમને QC@plantix.net પર ઇમેઇલ કરો. અમને તમારી મદદ કરવામાં આનંદ થશે!

અમારી ગુણવત્તા ચકાસણી પ્રક્રિયા

અમે શા માટે આમ કરીએ છીએ
ખેડૂતોની અપેક્ષાઓ પૂરી કરી શકે તેવા અસલ ઉત્પાદનો પ્રદાન કરી તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખેડૂતોને ડગલે અને પગલે ટેકો પૂરો પાડી કૃષિમાં ગુણવત્તા, વિશ્વાસ અને મૂલ્ય વિષયક નવા ધોરણ સ્થાપિત કરવો એ અમારો હેતુ છે.

ટકાઉ અને ફાયદાકારક ખેતીનો આધાર

અમે આપણી ખેત પ્રણાલીના મૂળભૂત માળખાને પ્રોત્સાહિત કરવામાં માનીએ છીએ - નાના ખેડૂતો અને ખેતીના છૂટક વેપારીઓ. અમારી બે એપ્લિકેશન, પ્લાન્ટિક્સ અને પ્લાન્ટિક્સ પાર્ટનર, એ ફક્ત સાધન નથી; તે ચાલતી રહેલી ખેતી પધ્ધતિને બદલવાનો એક પાયો છે, ખેડૂતોની રોજિંદી અવાક વધારે છે અને તેમનામાં નવચેતન પુરે છે, જયારે કૃષિના છૂટક વેપારીને વધુ સારીરીતે ખેડૂત સમુદાયને સેવા પુરી પાડી શકે છે.

તમારી ખેતીની આવક વધારો

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો

તમારા એગ્રી-રિટેલ વેપારમાં વધારો કરો

પ્લાન્ટિક્સ પાર્ટનર બનો