બાજરી

બાજરીમાં રેસાદાર ફૂગ

Sclerospora graminicola

ફૂગ

ટૂંકમાં

  • ફૂલોના વિભાગો પાંદડાવાળા બંધારણ દર્શાવે છે.પાંદડા ની નીચેના ભાગમાં ફૂગ નો વિકાસ.
  • પાંદડા પર પીળી પટ્ટીઓ.
  • ફૂલોના ઝૂમખાં નું ઉત્પાદન થતું નથી.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરી

લક્ષણો

બાજરીની રેસાદાર ફૂગ ના લક્ષણો વ્યાપક હોઈ શકે છે. ફૂલોના વિભાગો પાંદડા જેવા માળખામાં પરિવર્તીત થાય છે તેથી આ રોગને લીલા કાનના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત છોડને તરત જ દૂર કરો.

રાસાયણિક નિયંત્રણ

બીજ દ્વારા થતા દૂષણ ને અટકાવવા માટે, તમારે કેપટન,ફ્લુડિઓકસોનીલ, મેટાલક્સીલ/ મેફેનોક્ષમ અથવા થીરામ જેવા ફુગનાશકો સાથે બીજની સારવાર કરવી જોઈએ.રેસાદાર ફૂગ ના સીધા નિયંત્રણ માટે મેટાલક્સીલ/ મેફેનોક્ષમ નો ઉપયોગ પણ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

રેસાદાર ફૂગ ના બીજકણ જમીનમાં, ચેપી પાકના અવશેષો અને બીજ પર ટકે છે. ફૂગના બીજકણ માટીમાં પાણી દ્વારા અને ભૂગર્ભમાં પવન અને પાણી દ્વારા પરીવહન થાય છે.


નિવારક પગલાં

  • ફૂગનાશક સાથે નિયમિતપણે બીજની સારવાર કરો.
  • વધુ પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો