શેરડી

Saccharum officinarum

પાણી આપવું
ઉચ્ચ

ખેતી
સીધું વાવેતર

લણણી
300 - 550 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5 - 8.5

તાપમાન
32°C - 38°C

ફળદ્રુપતા
ઉચ્ચ

શેરડી

પરિચય

શેરડી રોકડીયો પાક છે. જે દુનિયાની 75% કરતાં વધારે ખાંડનું ઉત્પાદન કરે છે, પરંતુ તે પ્રાણીઓના ઘાસચારા માટે પણ ઉપયોગમાં લેવાય છે. શેરડી ઉષ્ણ કટિબંધમાં વર્ષોથી એશિયાનું ઘાસ છે. તે ઊંચા વધેલા સોટીનું ઉત્પાદન કરે છે જેનું જાડા સાંઠામાં રૂપાંતર થાય છે. જેમાંથી ખાંડ બને છે. બ્રાઝીલ અને ભારત દુનિયાના શેરડીનું ઉત્પાદન કરનારા મોટામાં મોટા ઉત્પાદકો છે.

સલાહકાર

કાળજી

કાળજી

નીચેનાં બીનજરૂરી સૂકાં અને લીલાં પાંદડાં નિયમિત સમયગાળામાં દૂર કરવાં જોઈએ. આ પ્રક્રિયા અગત્યની છે કારણ કે ઉપરનાં આઠ થી દસ પાંદડાની પ્રકાશ સંશ્લેષણ માટે જરૂર હોય છે. સાંઠો તૈયાર થઈ જાય પછી ડેટ્રેશિંગ વાવણી પછી 150 દિવસ બાદ કરવું જોઈએ. અને તે પછી આંતરે મહિને કરવું જોઈએ. એક વખત વાવ્યા પછી શેરડીની લણણી (કાપણી) વધારે વખત થઈ શકે છે દરેક વખતે કાપ્યા પછી તેમાંથી નવો સાંઠો તૈયાર થાય છે, દરેક લણણી પછી ઉત્પાદન ઘટે છે અને આ રીતે કેટલાક સમય પછી ફરી વાવેતર થાય છે. વેપારી ધોરણોસર આ 2 થી 3 કાપણી પછી કરવામાં આવે છે કાપણી હાથ થી કે મશીન થી કરવામાં આવે છે.

માટી

શેરડી ઘણી જમીનો ઉપર ઉગાડી શકાય છે છતાં સારી ભેજ ચુસક, ઊંડી, ફળદ્રુપ જમીન આદર્શરૂપ છે. શેરડીના વિકાસ માટે જમીનનો pH 5 અને 8.5 વચ્ચેનો જરૂરી છે, 6.5 સર્વોત્તમ ગણાય છે.

વાતાવરણ

શેરડી ઉષ્ણકટિબંધ અથવા સમશીતોષ્ણ કટિબંધનો વાતાવરણમાં 36.7 ° ઉત્તર અને 31.0 ° વિષુવવૃત્તની દક્ષિણ વચ્ચે થાય છે તેને રોપવા માટે ગાંઠો કાપવાનું આદર્શ ઉષ્ણતામાન 32 ° સે. થી 38 ° સે. વચ્ચે છે. કુલ વરસાદ 1100 અને 1500 મી.મી. વચ્ચેનો આદર્શ ગણાય છે, કેમકે તેને પુષ્કળ પાણીની જરૂર હોય છે અને તે પણ સાંઠાની વૃધ્ધિ માટે મોટા વૃધ્ધિ સમય દરમિયાન સતત 6 થી 7 મહિના સુધી ખુબ વધારે ભેજ (80-85%) ઝડપથી જરૂરી છે.

સંભવિત રોગો

શેરડી

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

શેરડી

Saccharum officinarum

શેરડી

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

શેરડી રોકડીયો પાક છે. જે દુનિયાની 75% કરતાં વધારે ખાંડનું ઉત્પાદન કરે છે, પરંતુ તે પ્રાણીઓના ઘાસચારા માટે પણ ઉપયોગમાં લેવાય છે. શેરડી ઉષ્ણ કટિબંધમાં વર્ષોથી એશિયાનું ઘાસ છે. તે ઊંચા વધેલા સોટીનું ઉત્પાદન કરે છે જેનું જાડા સાંઠામાં રૂપાંતર થાય છે. જેમાંથી ખાંડ બને છે. બ્રાઝીલ અને ભારત દુનિયાના શેરડીનું ઉત્પાદન કરનારા મોટામાં મોટા ઉત્પાદકો છે.

મહત્વની હકીકતો