સોયાબીન

Glycine max

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
80 - 120 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.6 - 7

તાપમાન
0°C - 0°C

ફળદ્રુપતા
મધ્યવર્તી

સોયાબીન

પરિચય

સોયાબિન (ગ્લાયસીન મેક્સ) એ મૂળ પૂર્વ એશિયાની ફેબીસીયાએ પરિવારની શીંગનો એક પ્રકાર છે. તે મુખ્યત્વે તેના ખાવાલાયક શીંગો, જે સારા પ્રમાણમાં પ્રોટીન અને તેલ પૂરું પાડે છે, માટે જાણીતી છે. અમેરિકા(વિશ્વની કુલ આવકના 32%), બ્રાઝીલ (31%) અને અર્જેન્ટીના (18%) સોયાબીન ઉગાડતા મુખ્ય દેશો છે.

સલાહકાર

કાળજી

કાળજી

સોયાબીન માટે મિશ્રણનું પ્રમાણ જાણવા માટે કેટલીક વિકાસની ઋતુ દરમિયાન તેની પ્રજાતિ પર આધાર રાખીને તે ભિન્ન ભિન્ન હોઈ શકે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. સોયાબીનના વાવેતર પહેલાં ખેતરમાં થયેલ જંતુનો ઇતિહાસ જોઈ લેવો જોઇએ. કેટલીક પ્રજાતિ આનુવંશિક રીતે લગભગ દરેક મહત્વપૂર્ણ જંતુઓ સામે પ્રતિકાર ધરાવે છે. ખેતરમાં વિવિધતા રાખવા માટે વિવિધ પ્રકારની સોયાબીનની જાતો ઉગાડવી જોઈએ. સોયાબીન બેક્ટેરિયમ બ્રાડીર્હીઝોબિયમ જેપોનિકમ સાથે સહજીવન દ્વારા નાઇટ્રોજનની સ્થાપના કરવા માટે સમર્થ હોય છે. શ્રેષ્ઠ પરિણામ માટે, વાવેતર પહેલા સોયાબીનના બીજ સાથે યોગ્ય માત્રામાં બેક્ટેરિયા મિશ્ર કરી શકાય છે. સોયાબીનનાં બીજને એકબીજાથી આશરે 40 સે.મી. દૂર માટીની સપાટીથી 4 સેન્ટિમીટર નીચે વાવવા જોઈએ. જ્યારે જમીનનું તાપમાન ઓછામાં ઓછું 10° સે અને વધતું હોય ત્યારે વાવણી કરવી આગ્રહણીય છે.

માટી

સોયાબીન ઉગાડવા માટે તંદુરસ્ત, ફળદ્રુપ અને કામ કરી શકાય તેવી માટી ફાયદાકારક રહે છે. ખાસ કરીને ગોરાળુ માટી, તેની પાણીના નિકાલની ક્ષમતાની સાથેસાથે ભેજ સંગ્રહ રાખવાની ક્ષમતાના કારણે સારી રહે છે. સોયાબીનના છોડને 6.5 ની આસપાસની સહેજ એસિડિક જમીન જરૂરી છે. આ પાક દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઉંચાઈ સુધી ઉગાડી શકાય છે.

વાતાવરણ

સોયાબીનને સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં, જેમ કે મધ્ય-પશ્ચિમ અમેરિકા અને દક્ષિણ કેનેડામાં, ઉગાડવામાં આવે છે, પરંતુ તે ઇન્ડોનેશિયા જેવા સમશીતોષ્ણ વાતાવરણમાં પણ સારા પરિણામ આપે છે. હુંફાળી ઋતુ, પૂરતું પાણી અને સૂર્યપ્રકાશ સાથે આ પાક લગભગ બધે જ ઊગી શકે છે. સોયાબીનને લગભગ થીજવી દે તેવા તાપમાનથી નુકસાન થઇ શકે છે, પરંતુ તેઓ મકાઈ જેવા અન્ય પાકો કરતાં ઓછા સંવેદનશીલ છે. સોયાબીનને વિકાસના સમય દરમિયાન 20 ° થી 40 ° સે વચ્ચેનું તાપમાન અને ઓછામાં ઓછું 500 મીમી પાણી જરૂરી છે. દિવસની લંબાઈ સોયાબીનના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યાં દિવસની લંબાઈ 14 કલાક કરતાં ઓછી છે ત્યાં સારી ઉપજ પ્રાપ્ત કરી શકાય છે .

સંભવિત રોગો

સોયાબીન

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

સોયાબીન

Glycine max

સોયાબીન

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

સોયાબિન (ગ્લાયસીન મેક્સ) એ મૂળ પૂર્વ એશિયાની ફેબીસીયાએ પરિવારની શીંગનો એક પ્રકાર છે. તે મુખ્યત્વે તેના ખાવાલાયક શીંગો, જે સારા પ્રમાણમાં પ્રોટીન અને તેલ પૂરું પાડે છે, માટે જાણીતી છે. અમેરિકા(વિશ્વની કુલ આવકના 32%), બ્રાઝીલ (31%) અને અર્જેન્ટીના (18%) સોયાબીન ઉગાડતા મુખ્ય દેશો છે.

મહત્વની હકીકતો