ચોખા

Oryza sativa

પાણી આપવું
ઉચ્ચ

ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી

લણણી
90 - 120 દિવસો

મજૂર
ઉચ્ચ

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 8.5

તાપમાન
10°C - 40°C

ફળદ્રુપતા
મધ્યવર્તી

ચોખા

પરિચય

ચોખા મોટે ભાગે વાર્ષિક પાક તરીકે લેવામાં આવે છે. તે મજૂર-નિર્ભર છે અને તેમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેના માટે 16-27 °સે. સુધીનું તાપમાન આદર્શરૂપ છે. વાવણીથી લણણી સુધીનો સમયગાળાને 90 વચ્ચે 120 દિવસનો અથવા તેનાથી વધારે હોય છે.

સલાહકાર

કાળજી

કાળજી

સપાટ અથવા સાધારણ ઢોળાવવાળી જમીન ચોખાના ઉત્પાદન માટે સૌથી યોગ્ય છે. ચોખાના પાક લેવાની પરંપરાગત પધ્ધતિમાં ખેતરોમાં રોપાઓને રોપતી વખતે અને પછી પાણીથી ભરી દેવામાં આવે છે. આ સરળ પધ્ધતિમાં પાણી પહોંચાડવા માટે ક્યારા અને નીંકોનાં સારા આયોજનની જરૂરિયાત છે પણ એવા કમજોર રોપા કે જે પૂરતા ચોંટેલા નથી અને દવાયુક્ત નથી તેનો વિકાસ થતો નથી. જોકે ભરપૂર પાણીની ચોખાના પાક માટે ફરજિયાત જરૂરિયાત નથી, છતાં બીજી બધી પાણી આપવાની પધ્ધત્તિઓમાં વિકાસના સમય દરમિયાન નિંદામણ અને દવાઓની વધારે આવશ્યકતા રહે છે અને જમીનની ફળદ્રૂપતા માટે ભિન્ન દ્રષ્ટિકોણની જરૂર છે.

માટી

ચોખા ફળદ્રુપ જમીનમાં અને નદીના ફળદ્રુપ તટ પર સારી રીતે ઉગે છે. તેમ છતાં આ પાક સર્વગ્રાહી છે અને તેને ભેળસેળવાળી જમીનમાં અથવા ચીકણી અને રેતાળ જમીનમાં જ્યાં પૂરતુ પાણી અને ખાતર મળી રહે ત્યાં પણ ઉગાડી શકાય છે.

વાતાવરણ

ચોખાના વિકાસ માટે 16 - 27 ° સે. વચ્ચેનું તાપમાન અને 100 સે.મી.થી 200 સે.મી વરસાદ આદર્શરૂપ છે. તેમ છતાં, લણણી વખતે વરસાદ થાય તે નુકસાનકારક છે. વાર્ષિક 24° સે. નું તાપમાન આદર્શરૂપ છે, ચોખાનાં બીજને બીજાંકુર માટે નિશ્ચિત પાણીમાં ડુબાડી રાખવુ જરૂરી છે.

સંભવિત રોગો

ચોખા

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

ચોખા

Oryza sativa

ચોખા

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

ચોખા મોટે ભાગે વાર્ષિક પાક તરીકે લેવામાં આવે છે. તે મજૂર-નિર્ભર છે અને તેમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેના માટે 16-27 °સે. સુધીનું તાપમાન આદર્શરૂપ છે. વાવણીથી લણણી સુધીનો સમયગાળાને 90 વચ્ચે 120 દિવસનો અથવા તેનાથી વધારે હોય છે.

મહત્વની હકીકતો