તુવેર અને મસૂર

Cajanus cajan

પાણી આપવું
ઓછું

ખેતી
સીધું વાવેતર

લણણી
115 - 155 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5 - 8.5

તાપમાન
22°C - 30°C

ફળદ્રુપતા
ઓછું

તુવેર અને મસૂર

પરિચય

તુવેરની હજારો વર્ષોથી ખેતી કરવામાં આવે છે અને તે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરે છે. તેને અનાજ અથવા અન્ય કઠોળ સાથે ઘણીવાર આંતર પાક તરીકે લેવામાં આવે છે. તેને સામાન્ય રીતે ખાતર, સિંચાઈ અને જંતુનાશકની જરૂર ઓછી રહેતી હોવાથી સામાન્ય જમીનમાં તેનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તે દુષ્કાળ પ્રત્યે પ્રતિરોધક હોવાથી, તે મકાઈ જેવા પાકો જે વારંવાર નિષ્ફ્ળ જાય છે તેનાં કરતા સારો વિકલ્પ છે.

કાળજી

કાળજી

તુવેરને બીજમાંથી ઉછેરવામાં આવે છે. તેનો ઘણીવાર જુવાર, મગફળી, તલ, કપાસ, બાજરી, અથવા મકાઈ સાથે આંતર પાક કરવામાં આવે છે. તુવેર નાઇટ્રોજનયુક્ત ખાતર પ્રત્યે થોડો પ્રતિભાવ આપે છે. સ્થળ અને વાવેતરના સમયના આધારે વહેલામાં વહેલા 10 અને મોડામાં મોડા 439 દિવસોમાં ફૂલ આવી જાય છે. તુવેરને સામાન્ય રીતે વધુ ખાતરની જરૂર પડતી નથી, જોકે, જે જમીનમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોય ત્યાં તે સલ્ફર સામે સારી પ્રતિક્રિયા આપે છે.

માટી

તુવેરના છોડને વિવિધ પ્રકાર અને પરિસ્થિતિની જમીન અનુકુળ હોય છે. તેમ છતાં સારી રીતે પાણીના નિકાલ સાથેની, મધ્યમ, ચીકણી જમીન તેને માફક આવે છે અને પાણીના ભરાવાવાળી જમીનમાં ટકી શકતી નથી.

વાતાવરણ

તુવેર દુકાળ સામે ટકી શકે છે અને વાર્ષિક 650 મીમી કરતાં ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં પણ ઊગી શકે છે. તે 18 થી 29 ° સે વચ્ચેના તાપમાનમાં સારી રીતે ઉગે છે. તે પાણીના ભરાવા અને હિમ પ્રત્યે સંવેદનશીલ હોય છે. માટીનું તાપમાન તુવેરના અંકુરણ પર અસર કરી શકે છે. જો તુવેરના દાણાનું જમીનમાં સીધું જ વાવેતર કર્યું હોય તો 60 ° ફે તાપમાન ધરાવતી જમીનમાં બે અઠવાડિયાની અંદર જ અંકુર ફૂટે છે.

સંભવિત રોગો

તુવેર અને મસૂર

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

તુવેર અને મસૂર

Cajanus cajan

તુવેર અને મસૂર

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

તુવેરની હજારો વર્ષોથી ખેતી કરવામાં આવે છે અને તે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરે છે. તેને અનાજ અથવા અન્ય કઠોળ સાથે ઘણીવાર આંતર પાક તરીકે લેવામાં આવે છે. તેને સામાન્ય રીતે ખાતર, સિંચાઈ અને જંતુનાશકની જરૂર ઓછી રહેતી હોવાથી સામાન્ય જમીનમાં તેનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તે દુષ્કાળ પ્રત્યે પ્રતિરોધક હોવાથી, તે મકાઈ જેવા પાકો જે વારંવાર નિષ્ફ્ળ જાય છે તેનાં કરતા સારો વિકલ્પ છે.

મહત્વની હકીકતો