કેપ્સિકમ અને મરચાં

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી

લણણી
90 - 150 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 7

તાપમાન
12°C - 38°C

કેપ્સિકમ અને મરચાં

પરિચય

ભોલર મરચાં અથવા કેપ્સિકમ એ ભોંયરીંગણી પરિવારનો એક ફૂલનો છોડ છે. તેનો ઉદ્દભવ અમેરિકા (મેક્સિકોમાં તેની ખેતીના અવશેષો ઈ.સ. 3000 પૂર્વે જોવા મળે છે) માં થયો અને 16 મી સદી પછી વિશ્વના બાકીના વિસ્તારમાં પણ જોવા મળેલ છે. આજે કુલ કેપ્સિકમનો 50% જથ્થો ચીનમાં ઉગાડવામાં આવે છે, અને ત્યારબાદ મેક્સિકો, તુર્કી, ઇન્ડોનેશિયા અને સ્પેન આવે છે.

કાળજી

માટી

કેપ્સિકમનું વાવેતર ઘણા પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ ઊંડી, ચીકણી અને સારી રીતે સુકાયેલ જમીનમાં તેનો વિકાસ સારો થાય છે. જમીનની પીએચ 5.5 થી 7.0 વચ્ચે હોવી જોઈએ. તે મજબૂત અને ઊંડા સોટી મૂળનું (> 1 મીટર) નિર્માણ કરે છે. ફરજીયાત ન હોવા છતાં, એકસરખો ઢાળ કરવો જોઈએ, તેનાથી પાણી સારી રીતે નિતરે છે. ખેતરમાં ખાડા હોય તો પાણીનો ભરાવો થઇ શકે છે.

વાતાવરણ

પર્યાપ્ત સૂર્યપ્રકાશ સાથે ગરમ ચીકણી માટી, 21 થી 29° સે, કે જેમાં ભેજ હોય પરંતુ પાણીનો ભરાવો ન થતો હોય તે કેપ્સિકમ માટે આદર્શ પરિસ્થિતિ છે. વધુ પડતી ભેજવાળી જમીનમાં રોપા ઢળી પડે છે અને અંકુરણ દર ઘટે છે. છોડ 12° સે થી ઓછું તાપમાન સહન કરી શકે છે (પરંતુ હિતકારી નથી) અને હિમ પ્રત્યે સંવેદનશીલ હોય છે. કેપ્સિકમ પર ફૂલોનું આવવું તે સંપૂર્ણપણે દિવસની લંબાઈ પર અવલંબે છે. ફૂલો જાતે જ પરાગાધાન કરી શકે છે. જોકે, અત્યંત ઊંચા તાપમાન (33 થી 38 ° C), પરાગ અસ્તિત્વ ગુમાવે છે, અને ફૂલો સફળતાપૂર્વક પરાગનયન કરે તેવી શક્યતાઓ ઓછી રહે છે.

સંભવિત રોગો

કેપ્સિકમ અને મરચાં

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

કેપ્સિકમ અને મરચાં

કેપ્સિકમ અને મરચાં

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો