મગફળી

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
120 - 150 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 7

તાપમાન
20°C - 30°C

મગફળી

પરિચય

મગફળીનો છોડ ફૅબેસિયાએ પરિવારની શીંગ છે, જે મુખ્યત્વે વિષુવવૃત્તીય અને ઉપ વિષુવવૃત્તીય પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. મગફળીને તેના પોષણક્ષમ ઉપયોગિતા માટે ઉગાડવામાં આવે અને તેમાં વિપુલ માત્રામાં તેલ અને ચરબી હોવાના કારણે તેને "તેલીબિયાંના પાક" તરીકે દર્શાવવામાં આવે છે. મગફળીનો ઉદ્દભવ દક્ષિણ અમેરિકામાં થયો હતો પરંતુ હવે તેને વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે. મગફળીને આશરે 20 દેશોમાં 42 મિલિયન એકરમાં ઉગાડવામાં આવે છે, જેમાં ચીન વૈશ્વિક ઉત્પાદનનું સૌથી વધુ આશરે 37% ઉત્પાદન કરે છે.

કાળજી

માટી

હળવી, રેતાળ અને સારી રીતે પાણીનો નિકાલ થાય તથા ભાભરા માળખાવાળી જમીનમાં મગફળીનો વિકાસ સારો થાય છે. મગફળી વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છો, પરંતુ તે પાણીની વધારે પડતી ગ્રહણશીલતાની શક્યતાના કારણે સલાહભર્યું નથી. મગફળીની રચના કરતાં અંકુર માટે ચીકણી જમીન જેવી ઘટ્ટ માટીમાં વિકાસ કરવો મુશ્કેલ હોય છે. માટી હવાયુક્ત છૂટી અને કાર્બનિક પદાર્થોનું મધ્યમ પ્રમાણ હોય તેમ જરૂરી છે. મગફળી સહેજ એસિડિક જમીનમાં ઉગે છે પરંતુ 5.9-7 પીએચ ધરાવતી કોઇપણ જમીનમાં સારો વિકાસ પામે છે. (5.5 થી 7.0)

વાતાવરણ

મગફળીના વધુ ઉત્પાદન માટે સંપૂર્ણ સૂર્યપ્રકાશ સાથેનું હૂંફાળું અને ભેજવાળું હવામાન અનુકૂળ છે. મગફળીના સફળ ઉત્પાદન માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકૂળ છે જે તેના વૃદ્ધિના સમયગાળા દરમિયાન સરેરાશ ઓછામાં ઓછા 100 દિવસ માટે જરૂરી છે. તાપમાન એ મગફળીના ઉત્પાદનનું સૌથી મોટું પરિબળ છે, જો કે મગફળી ઠંડી અને ભીની આબોહવા સહન કરી શકે છે, છતાં આ પરિસ્થિતિ રોગની તરફેણ કરે છે. (લાંબા દિવસો વનસ્પતિના વિકાસને વધારે છે પરંતુ પ્રજનનક્ષમતા ઘટે છે, શીંગો ઓછી આવે છે, શીંગો ભરવાનો સમયગાળો ઘટે છે અને આખરે ઉત્પાદનમાં ઘટાડો થાય છે)

સંભવિત રોગો

મગફળી

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

મગફળી

મગફળી

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો