પરિચય
પપૈયુ એ ઉચ્ચ પોષકતત્વો ધરાવતું, જેમ કે વિટામિન સી, એક મહત્વપૂર્ણ ઉષ્ણકટિબંધીય ફળ છે. તે તેના ઔષધીય ગુણધર્મો માટે પણ મૂલ્યવાન છે. તેની આડપેદાશો પણ ઉત્પાદન ક્ષેત્ર, ઔષધીય ક્ષેત્ર અને કાપડ ઉદ્યોગમાં વપરાય છે.
Carica papaya
પાણી આપવું
મધ્યવર્તી
ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી
લણણી
182 - 304 દિવસો
મજૂર
ઓછું
સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય
પીએચ મૂલ્ય
5.5 - 7.5
તાપમાન
0°C - 0°C
ફળદ્રુપતા
ઉચ્ચ

પપૈયાના રોપાને નર્સરીમાં, કુંડા, કે પોલીથીન બેગમાં બીજમાંથી ઉગાડવામાં આવે છે. 6-8 અઠવાડિયા પછી રોપાઓની ખેતરમાં રોપણી કરી શકાય છે. જમીનમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ પપૈયાના વાવેતર માટે પસંદ કરવામાં આવે છે. પપૈયા છોડનું હિમ સામે રક્ષણ કરી શકાય તે માટે તેને છિદ્રો ધરાવતી પોલીથીન બેગથી આવરી લેવા જોઈએ. પપૈયા નીચેના રોગો પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે: પાવડર જેવી ફૂગ, એન્થ્રેકનોઝ, ઢીલા પડી જવું, અને થડમાં સડો.
પપૈયાના વાવેતર માટે 5.5 થી 7.5 વચ્ચેની પીએચ ધરાવતી ચીકણી, રેતાળ માટી શ્રેષ્ઠ રહે છે. જળાશય પાસે રહેલ કાંપવાળી માટી વિકાસ માટે વૈકલ્પિક પર્યાવરણ આપે છે. તેને મૂળિયા છીછરા હોવા છતાં, પપૈયાના વૃક્ષોને પાણી સારી રીતે નીતરી શકે તેવી ઊંડી માટીની જરૂર છે. જે વિસ્તાર પવનથી સુરક્ષિત હોય અથવા જે જમીન ફરતે પવન ગતિ અવરોધક લગાવેલ હોય તેવી જગ્યાએ પપૈયાનું વાવેતર કરવું જોઇએ.
પપૈયાની ખેતી દરિયાઈ સપાટીથી 600 મીટર સુધી ઊંચાઇએ આવેલ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં યોગ્ય રહે છે. ગરમ હવામાન પાકના વિકાસ માટે અનુકૂળ રહે છે. તેના વિકાસ માટે ભેજનું ઊંચું પ્રમાણ જરૂરી છે, જયારે ફળને પાકવા માટે સૂકું હવામાન અનુકૂળ છે. તેમના છીછરા મૂળિયાને કારણે ભારે પવન આ પાક માટે હાનિકારક છે.