ડુંગળી

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી

લણણી
80 - 150 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
6 - 7.5

તાપમાન
13°C - 24°C

ડુંગળી

પરિચય

ડુંગળી ખુબ જ ઠંડી ઋતુનો દ્વિવાર્ષિક પાક છે, પરંતુ સામાન્ય રીતે તેને વાર્ષિક રીતે ઉગાડવામાં આવે છે. તે અલગ-અલગ આકાર, કદ, અને રંગોમાં મળે છે. સામાન્ય રીતે ખેડૂતો ડુંગળીને બીજમાંથી ઉછેરે છે અને પછી તેના તૈયાર થયેલ રોપાઓને નીકાળી નક્કી કરેલ જગ્યાએ વાવણી કરે છે. કુમળી અપરિપક્વ ડુંગળીનો ઉપયોગ મુખ્યત્વે બીજ ઉત્પાદન માટે થાય છે. પ્રજાતિના વિકાસનાં સમયગાળા અને પર્યાવરણીય પરિસ્થિતિ આધારે ખેડૂતો દર વર્ષે ડુંગળીના 3 પાક લઇ શકે છે

કાળજી

માટી

ડુંગળીના સફળ વાવેતર માટે ઊંડી, ભભરી અને પાણીના નિકાલની સારી વ્યવસ્થા સાથે ભેજ પકડી શકે તથા પર્યાપ્ત કાર્બનિક પદાર્થોવાળી કાંપવાળી જમીન શ્રેષ્ઠ રહે છે. જમીન કોઈપણ પ્રકારની હોય પણ તેમાં પીએચ 6.0 - 7.5 વચ્ચે હોવી જોઈએ, જોકે ડુંગળીને હળવી ક્ષારવાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે. તેને માટે વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને પાણી નિકાલની સારી વ્યવસ્થા જરૂરી છે. ડુંગળીનો છોડ ટેકરાવાળી ક્યારી કે ઓછામાં ઓછા 10 સે.મી. ઉંચા ચાસમાં સારી રીતે ઉગી શકે છે.

વાતાવરણ

ડુંગળી સમશીતોષ્ણ આબોહવાનો પાક છે પરંતુ સમશીતોષ્ણ, ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય જેવા વિવિધ હવામાનમાં પણ ઉગાડી શકાય છે. ખુબ જ ઠંડી અને ગરમી વગરના સામાન્ય હવામાનમાં તથા અતિશય વરસાદ ન હોય તેવી પરિસ્થિતિમાં તેનો સારો વિકાસ થાય છે, તેમ છતાં ડુંગળી ખુબ જ ઠંડા તાપમાન સામે પણ ટકી શકે છે. તેની સારી વૃદ્ધિ માટે 70% ભેજ જરૂરી છે. ચોમાસામાં સારી રીતે વિભાજીત એવા વાર્ષિક સરેરાશ 650-750 મીમી વરસાદ ધરાવતાં વિસ્તારમાં તેનો વિકાસ સારો થાય છે. ડુંગળીના પાકની શરૂઆતમાં તેને ઓછું તાપમાન અને દિવસમાં ઓછો સમય પ્રકાશ(પ્રકાશસંશ્લેષણ) જરૂરી છે જ્યારે કંદના વિકાસના પરિપક્વ તબક્કે વધુ તાપમાન અને દિવસે લાંબા સમય સુધી પ્રકાશ જરૂર પડે છે.

સંભવિત રોગો

ડુંગળી

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

ડુંગળી

ડુંગળી

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો