તરબૂચ

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
70 - 100 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
6 - 7.5

તાપમાન
20°C - 30°C

તરબૂચ

પરિચય

તરબૂચનો ઉદ્દભવ સાઉથ આફ્રિકામાં થયો છે. તે 92% પાણી સાથે પ્રોટીન, ખનીજ અને કાર્બોહાઇડ્રેડ ધરાવતું રણપ્રદેશનું ફળ છે. તરબૂચ મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે.

કાળજી

માટી

ઊંડી ફળદ્રુપ અને સારી રીતે પાણી નીતરી ગયેલ માટીમાં તડબૂચનો વિકાસ સારો થાય છે. જ્યારે તેને રેતાળ અથવા ગોરાળુ જમીનમાં ઉગાડવામાં આવે છે ત્યારે તે શ્રેષ્ઠ પરિણામ આપે છે. જમીનમાંથી પાણી સરળતાથી દૂર થવું જોઈએ નહી તો વેલા પર ફૂગ લાગી શકે છે. એક જ જમીનમાં એક જ પ્રકારના પાક લેવાથી પોષકતત્વો નષ્ટ પામે છે, ઉપજ ઓછી થાય છે અને રોગનું આક્રમણ વધી જાય છે તેથી પાકની ફેરબદલી કરતા રહો. જમીનની પીએચ 6.0 થી 7.5 વચ્ચે હોવી જોઈએ. એસિડિક જમીનમાં બીજ નબળા પડે છે. તટસ્થ પીએચ વાળી જમીન સારી હોવા છતાં, જો જમીન સહેજ ક્ષાર વાળી હોય તો તેમાં પણ તે સારી રીતે ઉછરી શકે છે.

વાતાવરણ

ગરમ ઋતુનો પાક હોવાથી, આ છોડને ફળોના ઉત્પાદન માટે પૂરતો સૂર્યપ્રકાશ અને સૂકા હવામાનની જરૂર રહે છે. ભારતની આબોહવા મોટેભાગે ઉષ્ણ રહેતી હોવાના કારણે આ આબોહવામાં તમામ મોસમમાં તરબૂચનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં, તરબૂચ ઠંડી અને હિમ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેથી, દેશના જે ભાગમાં શિયાળો ખુબ તીવ્ર હોય છે ત્યાં શિયાળો પૂરો થયા બાદ તરબૂચનું વાવેતર કરવામાં આવે છે. 24 થી 27⁰સે વચ્ચેનું તાપમાન બીજાંકુરણ અને તરબૂચના છોડના વિકાસ માટે શ્રેષ્ઠ હોય છે.

સંભવિત રોગો

તરબૂચ

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

તરબૂચ

તરબૂચ

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો