કેરી

Mangifera indica

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી

લણણી
1 - 365 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 7.5

તાપમાન
0°C - 0°C

ફળદ્રુપતા
ઉચ્ચ

કેરી

પરિચય

કેરીના ફળનું આર્થિક મહત્વ ઘણું છે અને તેના સારા સ્વાદ અને વિવિધ પ્રજાતિ માટે ગ્રાહકોમાં ખુબ જ લોકપ્રિય છે. પોષણની દ્રષ્ટિએ તે વિટામિન એ અને સી થી સમૃદ્ધ છે. કેરીના વૃક્ષનું લાકડાંનો ઇમારતી લાકડા તરીકે અને ધાર્મિક હેતુ માટે પણ ઉપયોગ કરી શકાય છે. પાંદડાઓને ચારા તરીકે ઢોરને ખવડાવી શકાય છે.

કાળજી

કાળજી

જો શક્ય હોય, તમને ગમતાં આંબા માંથી આંબાની કલમ તૈયાર કરો. જ્યારે નર્સરીમાંથી રોપા મેળવવામાં આવે ત્યારે તેના મૂળને બને ત્યાં સુધી કાંઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. હળવી પરંતુ વારંવાર સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. રાસાયણિક ખાતર કરતાં વધુ પ્રમાણમાં કાર્બનિક ખાતર આપવું એ આંબાની વૃદ્ધિ માટે વધુ લાભકારક જોવા મળેલ છે. કેરીને એક ઇચ્છનીય આકાર આપવા છોડને કેળવવો મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વિકાસના પ્રથમ 3-4 વર્ષોમાં નિયમિત કાપણી કરવી જોઈએ. જો કે ઝાડની કુદરતી રીતે ગુંબજ આકારે વૃદ્ધિ થવાના કારણે વાર્ષિક કાપણી જરૂરી નથી. ફળને ઇજા ન થાય તે માટે લણણી સમયે અત્યંત કાળજી લેવી જોઇએ.

માટી

કેરીને વિવિધ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે, પણ લાલ ચીકણી માટી તેના માટે શ્રેષ્ઠ રહે છે. માટી જમીનમાં પાણી સંગ્રહી શકે તેવી હોવી જોઈએ તેમ છતાં પાણીના ભરાવાથી તેની વૃદ્ધિ મર્યાદિત થઇ જાય છે. કાંપવાળી (1.2મી કરતાં વધુ) ઊંડી, કાર્બનિક પદાર્થથી સમૃદ્ધ જમીનમાં સારો વિકાસ થાય છે. આ કારણોસર, મેદાનોના બદલે ટેકરીઓ પર ખેતી કરવી પસંદ કરવામાં આવે છે.

વાતાવરણ

કેરી મોટાભાગના ઉષ્ણકટીબંધીય તેમજ ઉપ-વિષુવવૃત્તીય પ્રદેશોમાં સારી રીતે વધે છે, તેમ છતાં તે અત્યંત ગંભીર ગરમી અને ઝાકળ પ્રત્યે સંવેદનશીલ હોય છે. સફળ લણણી માટે પાકના વિવિધ તબક્કામાં વરસાદનું યોગ્ય વિતરણ નિર્ણાયક છે. ઉદાહરણ તરીકે, મોર આવવાના સમયે સૂકૂં હવામાન પરાગાધાન માટે સારું છે, જ્યારે વરસાદી હવામાન ફળના વિકાસમાં મદદ કરે છે. ખુબ જ વધુ પવન આંબા માટે હાનિકારક બની શકે છે.

સંભવિત રોગો

કેરી

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

કેરી

Mangifera indica

કેરી

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

કેરીના ફળનું આર્થિક મહત્વ ઘણું છે અને તેના સારા સ્વાદ અને વિવિધ પ્રજાતિ માટે ગ્રાહકોમાં ખુબ જ લોકપ્રિય છે. પોષણની દ્રષ્ટિએ તે વિટામિન એ અને સી થી સમૃદ્ધ છે. કેરીના વૃક્ષનું લાકડાંનો ઇમારતી લાકડા તરીકે અને ધાર્મિક હેતુ માટે પણ ઉપયોગ કરી શકાય છે. પાંદડાઓને ચારા તરીકે ઢોરને ખવડાવી શકાય છે.

મહત્વની હકીકતો