ખાટાં ફળો

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી

લણણી
1 - 365 દિવસો

મજૂર
મધ્યવર્તી

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 7.5

તાપમાન
13°C - 37°C

ખાટાં ફળો

પરિચય

મોસંબી રુટાસી પરિવારનાં ફુલોવાળાં વૃક્ષો અને નીચાં ડાળીઓવાળાં વૃક્ષોમાંનું એક કે જેનું વતન શિતોષ્ણકટિબંધ અને ઉષ્ણ કટિબંધનાં દક્ષિણ-પૂર્વ એશિયા છે. આજે કેટલીક જાતો આર્થિક રીતે ભૂમધ્ય સમુદ્રની ખાડી, ભારત તેમજ દક્ષિણ અમેરિકા કે જ્યાં તેઓ સર્વોત્તમ જમીન અને હવામાન છે. નારંગી, લીંબુ, દ્રાક્ષ એ મોસંબી વૃક્ષોનાં ફળો છે.

કાળજી

માટી

મોસંબી વૃક્ષોને 60 સે.મી. અને 1 મીટર વચ્ચેનું જમીનનું ઉપરનું પડ જેમાં ભેજને મૂળ ખેંચી શકે અને તે સર્વોત્તમ વૃધ્ધિ પામી શકે તેવી જમીનની જરૂરિયાત છે. ફળદ્રુપ અને રેતાળ જમીનની પસંદગી કરવી જોઈએ, તેમાંય ઓર્ગેનીક ખાતર સર્વોત્તમ છે. ઘણી રેતાળ જમીન જેમાં પાણી સંગ્રાહક શક્તિ ઓછી હોય તેમાં પોષણ મળવાનું જોખમ રહે છે. ચીકણી માટી વૃક્ષને ટૂંપો દે છે અને મૂખ કહોવાઈ જાય છે તેથી વૃક્ષના મૃત્યુનું જોખમ ઉભુ થાય છે. ઉત્તમ pH 6.0 અને 6.5 ની વચ્ચે હોવુ જોઈએ. 8 થી વધારે pH ન હોવું જોઈએ. જો જમીનનુ ધોવાણ અટકાવાય અને વધારે પડતું ડ્રેઈનેજ ન થાય તો 15% સુધીનો ઢોળાવ અનુકૂળ ગણાય. પવનની રૂકાવટોની ભલામણ કરવામાં આવે છે.

વાતાવરણ

તેની જાતિઓ ગરમ વિસ્તારમાં સૌથી વધારે સારી ઉગે હોય છે પણ કેટલેક અંશે ધુમ્મસનો પ્રતિહાર કરે છે જે જુદી જુદી જાતો પ્રમાણે જુદો જુદો હોય છે. મોસંબી ઊંચુ તાપમાન સહન કરે છે જો જમીનનો ભેજ સર્વોત્તમ હોય વૃક્ષો ઠંડી સામે થોડો પ્રતિકાર કરે છે પણ સામાન્યત નિયમિત ભારે ધુમ્મસવાળા વિસ્તારની ભલામણ કરવામાં આવતી નથી. ધુમ્મસનો પ્રતિકાર જાત પ્રમાણે, વૃક્ષની ઉંમર અને તેની તંદુરસ્તી પ્રમાણે હોય છે. કુમળું વૃક્ષ હલકા ધુમ્મસમાં પણ નુકસાન પામે છે. જ્યારે એક પુખ્ત પરિપક્વ વૃક્ષ -5° સે જેટલું નીચું તાપમાન પણ થોડા સમય માટે સહન કરી શકે છે. જે વૃક્ષો દબાણ કે આઘાતમાં હોય તે વધારે સંવેદનશીલ હોય છે.

સંભવિત રોગો

ખાટાં ફળો

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

ખાટાં ફળો

ખાટાં ફળો

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો