કાબુલી ચણા અને દાળ

પાણી આપવું
ઓછું

ખેતી
સીધું વાવેતર

લણણી
140 - 150 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 7

તાપમાન
24°C - 30°C

કાબુલી ચણા અને દાળ

પરિચય

ભારત ચણાના ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રણી છે. ચણા એ જૂનાં માં જૂનો રોકડિયો પાક છે અને તેની ખેતી ભારતમાં પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તે પ્રોટીન માટેનો સંપૂર્ણ સ્ત્રોત છે અને તેમાંથી ફાઈબર અને અન્ય જરૂરી વિટામિન પણ મળે છે. ચણામાંથી તેની દાળ (જે ચણા દાળ તરીકે ઓળખાય છે), અને લોટ (બેસન) પણ બનાવી શકાય છે. તે લીલા હોય ત્યારે શાક તરીકે ઉપયોગમાં થઇ શકે છે અને તેના ડાળખાં ઢોર માટે ઉત્તમ ઘાસચારો છે.

કાળજી

માટી

ચણાનો છોડ વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે, પરંતુ સહેજ રેતાળથી ચીકણી જમીન આદર્શ છે. જમીનમાંથી પાણી સારી રીતે નીતરી ગયેલ હોવું જોઈએ કારણ કે પાણીનો ભરાવો ચણાના વાવેતર માટે યોગ્ય નથી. ચણા ઉગાડવા માટે 5.5 થી 7.0 વચ્ચેની પીએચનું સ્તર આદર્શ છે. ચણા માટે કકરા ક્યારાની જરૂર છે, અને તે ખૂબ જ બારીક અને જકડાયેલ માટીમાં સારી રીતે ઉગી શકતા નથી.

વાતાવરણ

સારી ભેજવાળી પરિસ્થિતિમાં ચણાનો છોડ ખૂબ જ સારી રીતે ઉછરે છે અને વિકાસ પામતા ચણા માટે 24 થી 30º સે વચ્ચેનું તાપમાન આદર્શ હોય છે. તેમ છતાં આ છોડ 15 º સે કરતાં નીચા અને 35º સે કરતાં વધુ તાપમાનમાં પણ ટકી શકે છે. લગભગ 650 થી 950 મીમી જેટલો વાર્ષિક વરસાદ આદર્શ રહે છે.

સંભવિત રોગો

કાબુલી ચણા અને દાળ

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

કાબુલી ચણા અને દાળ

કાબુલી ચણા અને દાળ

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

મહત્વની હકીકતો