પરિચય
કોબીનો છોડ ક્રુસિફેરસ શાકભાજી અને બ્રેસિકાસીઆએ પરિવારનો સભ્ય છે. કોબીનો છોડ વ્યાપક આબોહવાની અનુકૂલનક્ષમતા તથા વધુ પોષણમૂલ્યના કારણે ઘણે ઠેકાણે ઉગાડવામાં આવે છે. યુરોપથી શરુ થયેલ, કોબીના છોડને હવે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં અને ખાવામાં આવે છે.
પાણી આપવું
મધ્યવર્તી
ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી
લણણી
90 - 120 દિવસો
મજૂર
ઓછું
સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય
પીએચ મૂલ્ય
5.5 - 6.5
તાપમાન
18°C - 20°C

કોબીને લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ તે સારી રીતે સુકાયેલ, ગોરાડુ જમીનમાં ઝડપથી વધે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં, પાણી ઝડપથી દૂર થાય તેવી રેતાળ જમીન પસંદ કરવામાં આવે છે. કોબી તેજાબી જમીન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોવાથી, તેના માટે આદર્શ પીએચ 6.5 થી 5.5 વચ્ચેની છે. કોબીને વિપુલ માત્રામાં પોષકતત્વોની જરૂર પડે છે માટે વિપુલ માત્રામાં કાર્બનિક તત્વો ધરાવતી જમીનને પ્રાધાન્ય આપવામાં આવે છે.
કોબી ઠંડી અને ભેજવાળી આબોહવામાં સારી રીતે ઊગે છે. જ્યારે તેને વધુ ગરમી મળે છે ત્યારે તેની ઉપજ થઇ શકે છે અને તેમાં જંતુઓનું નિયંત્રણ કરવું વધુ મુશ્કેલ બની જાય છે. વિકાસ માટેનું શ્રેષ્ઠ તાપમાન 18-20° સે વચ્ચેનું છે. કોબી ઠંડા હવામાન પ્રત્યે ખુબ જ પ્રતિરોધકતા ધરાવે છે અને પાકને કોઈપણ નુકસાન વિના -3° સે સુધીના નીચા તાપમાનમાં પણ ટકી શકે છે. કોબી ખૂબ જ અનુકૂલનશીલ છે અને તેને સમગ્ર વર્ષ દરમિયાન ઘણા પ્રદેશોમાં ઉગાડી શકાય છે. પાક માટે પાણીની જરૂરિયાત 380 થી 500 મીમી વચ્ચે હોઈ શકે છે. વિકાસનાં તબક્કા દરમિયાન પાણીનો વપરાશ વધે છે.