પરિચય
સફરજન એ સમશીતોષ્ણ ફળ છે કે જે મુખ્યત્વે તાજા જ ખાવામાં આવે છે, અને ઉત્પાદનની ટકાવારીનો થોડો જથ્થો પેક કેન અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. સફરજન વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવતા ફળોમાં ચોથા ક્રમે આવે છે.
Malus pumila
પાણી આપવું
મધ્યવર્તી
ખેતી
એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપણી
લણણી
1 - 365 દિવસો
મજૂર
મધ્યવર્તી
સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય
પીએચ મૂલ્ય
5.5 - 6.5
તાપમાન
15°C - 23°C
ફળદ્રુપતા

કલમ બનાવવી, અંકુરણ, અથવા ડાળી પર કલમ ચઢાવવી આમ અલગ અલગ રીતે સફરજનની ખેતી કરી શકાય છે. રોપણી કરતી દરેક રોપાને પૂરતાં પ્રમાણમાં પરાગરજકો મળી રહે તેની ખાતરી કરવી જોઈએ; આદર્શ રીતે દરેક 2-3 મોટા વૃક્ષોએ એક પરાગનું વૃક્ષ હોવું જોઈએ. સફરજન, ઓછા ભેજ પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેથી નિયમિત વરસાદ તેના વિકાસ માટે શ્રેષ્ઠ હોય છે. છોડની તાજગી અને ઉત્પાદકતા માટે નિયમિત રીતે તેની કાપણી થવી જરૂરી છે. વધુ પડતાં ફળ ઉતારી લેવા (40 પાંદડા દીઠ એક ફળ લગભગ) એ પણ ફળના શ્રેષ્ઠ કદ અને ગુણવત્તા માટે મહત્વનું છે.
સફરજનના સારા વિકાસ માટે 5.5-6.5 વચ્ચેની પીએચ ધરાવતી સારી રીતે પાણી નીતરી ગયેલ ગોરાળુ માટી શ્રેષ્ઠ હોય છે. જમીનમાં પાણીનો ભરાવો ન હોવો જોઈએ અને માટીમાં ઢેફાં ન હોવા જોઈએ. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે લીલા કાર્બનિક ખાતરનો ઉપયોગ કરી શકો છો.
સફરજન એક સમશીતોષ્ણ પાક છે કે જે 21 થી 24 સે તાપમાને ઝડપથી વિકાસ પામે છે. તેને વધુ ઊંચાઇએ (સમુદ્રની સપાટીથી 1500-2700મી) પણ ઉગાડી શકાય છે. સફરજનના વિકાસ માટે વૃદ્ધિની ઋતુ દરમિયાન સમાન રૂપે થતો વરસાદ શ્રેષ્ઠ હોય છે. વાવાઝોડા સાથેનો પવન સફરજનના વૃક્ષો માટે નુકસાનકારક હોય છે. શુષ્ક, સૂર્યપ્રકાશની પરિસ્થિતિમાં ઉછરતાં ફળોમાં ખાંડનું સ્તર વધુ હોય છે અને તે લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.