ગૂગલ પ્લે સ્ટોર પર જાવ અને ઇન્સટોલ પર ક્લિક કરો.
જે ફોનમાં તમે પ્લાન્ટિક્સ ઇન્સટોલ કરવા માંગતા હોવ તે પસંદ કરો. અને પછી "ચાલુ રાખો" પર ક્લિક કરો.
જો તમારો ફોન દર્શાતો ન હોય તો, તમે અહીં સૂચન મેળવી શકો છો:
તમારો ફોન પ્લાન્ટિક્સ એપ્લિકેશન ઇન્સટોલ થઇ ગઈ એવું કહે ત્યાં સુધી રાહ જુઓ અને તમારી ખેતીમાં ક્રાંતિ લાવવાનું શરુ કરો.
હું પ્લાન્ટિક્સ શા માટે ડાઉનલોડ કરું?