ડાળીઓ અને મૂળનો સડો - ચોખા

ચોખા ચોખા

આના મૂળ કાળા પડી ગયા છે આની અંદર ફોરેટ 10% અને મલ્ટી સિંગ પાંચ કિલો 24 ગુંઠા પ્રમાણે અને 45 કિલો યુરિયા આપેલ છે તો શું રીઝલ્ટ આવશે

મૂળ કાળા પડી ગયા છે પાંદડા પીળાશ પડતા છે અને અમુક છોડવાઓ સુકાય છે અને પાંદડા બરડ થઈ જાય છે

પસંદનાપસંદ
L

જગદીશ પી પટેલ નમસ્કાર ડાળીઓ અને મૂળનો સડો

3નાપસંદ

તમને પણ સવાલ છે?

હમણાં જ સૌથી મોટા ઓનલાઇન કૃષિ સમુદાયમાં જોડાવો અને તમને જોઈતી મદદ પ્રાપ્ત કરો!

પ્લાન્ટિક્સ એપ હમણાં જ મફતમાં મેળવો!

વિશ્વભરનાં ખેડૂતોને તેમની ખેતીની પદ્ધતિ સુધારવા માટે પ્લાન્ટિક્સ મદદ કરે છે.

પ્લાન્ટિક્સ વિશે વધુ જાણો
જવાબ જુઓ