મરચાંમાં સૂક્ષ્મ જીવાત - કેપ્સિકમ અને મરચાં

કેપ્સિકમ અને મરચાં કેપ્સિકમ અને મરચાં

આ મરચી માં સુ ટ્રીટમેન્ટ આપવી જણાવશો

કોકડ છે અને ઉપર ની કુણપ ની ડાળીઓ નીચેની તરફ ઝૂકી જાયછે

2નાપસંદ
L

જયેશ પટેલ नमस्कार मिर्च का तैला इसके समाधान के लिए आप उपर दिया गये हरे रंग के लिंक पर क्लिक करे और Plantix के माध्यम से अपनी समस्या का समाधान प्राप्त करे. 😀😃😄👍

1નાપસંદ

તમને પણ સવાલ છે?

હમણાં જ સૌથી મોટા ઓનલાઇન કૃષિ સમુદાયમાં જોડાવો અને તમને જોઈતી મદદ પ્રાપ્ત કરો!

પ્લાન્ટિક્સ એપ હમણાં જ મફતમાં મેળવો!
P

આમા થ્રિપ્સનું નુકસાન જોવા મળે છે તેના માટે spinosad technic જેમ કે ટ્રેસર દવા નો 7ml પંપ માં નાખી સ્પ્રે કરી શકો છો

પસંદનાપસંદ

વિશ્વભરનાં ખેડૂતોને તેમની ખેતીની પદ્ધતિ સુધારવા માટે પ્લાન્ટિક્સ મદદ કરે છે.

પ્લાન્ટિક્સ વિશે વધુ જાણો
જવાબ જુઓ