આ પ્રશ્ન આના વિશે છે:

એફિડ્સ

આ જંતુ અને તમારા પાકને કેવી રીતે બચાવવો તેના વિશે બધું જ જાણો!

પપૈયા

વધુ ઉપજ મેળવવા માટે તમારા પાક વિશે બધું જ જાણો!

વિશ્વભરનાં ખેડૂતોને તેમની ખેતીની પદ્ધતિ સુધારવા માટે પ્લાન્ટિક્સ મદદ કરે છે.

પ્લાન્ટિક્સ વિશે વધુ જાણો
એફિડ્સ - પપૈયા

પપૈયા પપૈયા

N

સર મારા પપૈયા ૭મહિના ના થયા છે પહેલા પપૈયા સારા હતા અને મેં એક વાર ૧૫ દિવસ પહેલા યુરિયા,એમોનિયમ સલ્ફેટ,અને પોટાશ ખાતર નાખ્યા પછી આ હાલત થઈ છે. આને માટે કોઈ ઉપાય જરૂર બતાવશો.

સર મારા પપૈયા ૭મહિના ના થયા છે પહેલા પપૈયા સારા હતા અને મેં એક વાર ૧૫ દિવસ પહેલા યુરિયા,એમોનિયમ સલ્ફેટ,અને પોટાશ ખાતર નાખ્યા પછી આ હાલત થઈ છે. આને માટે કોઈ ઉપાય જરૂર બતાવશો.

2નાપસંદ
V

Nikul Prajapati Your plant is affected with Aphids attack. Click on above green link for more details.

પસંદનાપસંદ

તમને પણ સવાલ છે?

હમણાં જ સૌથી મોટા ઓનલાઇન કૃષિ સમુદાયમાં જોડાવો અને તમને જોઈતી મદદ પ્રાપ્ત કરો!

પ્લાન્ટિક્સ એપ હમણાં જ મફતમાં મેળવો!
P

Nikul Prajapati ખાતર ખોડ ને નજદીક નાખ્યા હોય અને quantity વધારે હોય, તો આ પ્રોબ્લેમ આવશે.

1નાપસંદ
P

તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ કેં નહિ?

પસંદ1

વિશ્વભરનાં ખેડૂતોને તેમની ખેતીની પદ્ધતિ સુધારવા માટે પ્લાન્ટિક્સ મદદ કરે છે.

પ્લાન્ટિક્સ વિશે વધુ જાણો
જવાબ જુઓ