અમારા ઘરે લીંબુ નું એક ઝાડ છે. તેને અમે રોજ પૂરતું પાણી આપીએ છીએ તેમજ હર મહિને એક વખત છાણીયું ખાતર આપીએ છીએ.પરંતુ થોડા સમય થી લીંબુ ના ઝાડ ના થોડાક પાંદડા આગળ ના ભાગ થી બળી ગયા હોય તેવું લાગે છે. પણ ત્યાં અમે દીવો કે કોઈપણ અગ્નિ ઉત્ત્પન થાય એવી વસ્તુ રાખી નથી. તો આવું કેમ થાય છે?
લીંબુ ના ઝાડ ના થોડાક પાંદડાના આગળ ના ભાગ બળી ગયેલ હોય એવું દેખાય છે.
Lalit
313472
4 વર્ષ પહેલા
Daivik Pandya નમસ્કાર પોટેશિયમની ઉણપ આંચ નિવારણ સાથી ઉપલે લિલે લિંક વર્તી દાવા અને અપને ત્રાસ નાં ઉકેલ પ્રાપ્ત કરા.
તમને પણ સવાલ છે?
હમણાં જ સૌથી મોટા ઓનલાઇન કૃષિ સમુદાયમાં જોડાવો અને તમને જોઈતી મદદ પ્રાપ્ત કરો!
પ્લાન્ટિક્સ એપ હમણાં જ મફતમાં મેળવો!