પાકના નિદાન અને સારવાર માટેની #1 એપ્લિકેશન

પ્લાન્ટિક્સ ખેડૂતોને પાકની સમસ્યાઓનું નિદાન અને સારવાર કરવામાં, ઉત્પાદકતા વધારવામાં અને ખેતીનું જ્ઞાન પ્રદાન કરવામાં મદદ કરે છે. પ્લાન્ટિક્સ સાથે તમારા ખેતીના લક્ષ્યોને પ્રાપ્ત કરો અને તમારા ખેતીના અનુભવને વધુ સારો બનાવો.

મોટાભાગના ખેડૂત સમુદાય દ્વારા વિશ્વાસ પ્રાપ્ત


તમારા પાકનું ઉત્પાદન વધારો

તમારા રોગગ્રસ્ત પાકનું નિદાન કરો

તમારા રોગગ્રસ્ત પાકનો ફોટો પાડો અને મફતમાં નિદાન અને સારવાર અંગે સલાહ પ્રાપ્ત કરો - તે પણ થોડી જ સેકન્ડોમાં!

તજજ્ઞની સલાહ પ્રાપ્ત કરો

કોઈ પ્રશ્ન છે? ચિંતા ન કરો. અમારા તજજ્ઞનો સમુદાય તમારી મદદ કરશે. ખેતી કેવી રીતે કરવી તે શીખો અને તમારા અનુભવથી બીજા મદદ કરો.

તમારા પાકની ઉપજને વધારવા માંગો છો?

અમારી લાયબ્રેરી તમને આવરી લે છે! તમારા પાકમાં રહેલ ચોક્કસ રોગની માહિતી અને તેને અટકાવવાના ઉપાય સાથે તમે સફળતા પૂર્વક ધારેલી ઉપજ મેળવી શકો છો.

પ્લાન્ટિક્સ વિશે આંકડા

દુનિયાભરમાં સૌથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલ એપ્લિકેશન તરીકે, પ્લાન્ટિક્સે અત્યાર સુધીમાં ખેડૂતો તરફથી મળેલ 10 કરોડથી વધુ પ્રશ્નોના જવાબ આપ્યા છે.


અમારા વપરાશકર્તાઓ શું કહે છે તે જુઓ

આ એપ્લિકેશન ખુબ જ કાર્યક્ષમ અને ઉપયોગ માટે સરળ છે, જે પાકના રોગોને ઓળખવા અને રાસાયણિક તેમજ જૈવિક સારવાર બંને શોધવા માટે સરળ છે.

જોસ સોઝા

ખેડૂત | બ્રાઝિલ

એક કૃષિવિજ્ઞાની તરીકે, હું આ એપ્લિકેશનની ખૂબ જ ભલામણ કરું છું. તે છોડનો રોગ ઓળખવા અને તેનો સામનો કરવા માટેના નિદાન આપવા માટે ખુબ જ અસરકારક છે.

અલેજાન્ડ્રો એસ્કારા

કૃષિવિજ્ઞાની | સ્પેન

મારા છોડના રોગો અંગે આ એપ્લિકેશન ઉત્તમ વિશ્લેષણ અને નિદાન પૂરું પાડે છે. પોતાના પાકની તંદુરસ્તી સુધારવા માંગતા લોકોને હું એનો ઉપયોગ કરવા માટે ભલામણ કરું છું!

વાતી સિંગરીમ્બુન

ખેડૂત | ઈન્ડોનેશિયા